INNOVATION CELL

ઇનોવેશન(નવાચાર) એટલે શું?

હેતુ સિદ્ધિ માટેની એક એવી શૈક્ષણિક પદ્ધતિ છે કે જેમાં, વર્ગખંડ શિક્ષણ, શીખવા-શીખવવા માટે વિકસાવેલ સહાયક સામગ્રી, કે જે બાળકોના અભ્યાસને પ્રભાવિત કરતી હોય, તેમજ નિર્ધારેલ લક્ષ્યો પ્રાપ્ત કરવામાં મદદરૂપ થાય છે.

ઇનોવેશનસાથે જોડાયેલ સંસ્થાઓ

 • GEIC (ગુજરાત એજ્યુકેશન ઇનોવેશન કમિશન)– રાજ્ય કક્ષાએ

 • GCERT (ગુજરાત શૈક્ષણિક સંશોધન અને તાલીમ પરિષદ) – રાજ્ય કક્ષાએ

 • RIJCEL-IIMA (રવી જે. મથ્થાઈ સેન્ટર ફોર એજ્યુકેશનલ

ઇનોવેશન, ઇન્ડિયન ઇન્સ્ટીટયુટ ઓફ મેનેજમેન્ટ, અમદાવાદ) – રાજ્ય કક્ષાએ

 • DIET (ડિસ્ટ્રીકટ ઇન્સ્ટીટયુટ ઓફ એજ્યુકેશન એન્ડટ્રેઈનિંગ) – જિલ્લા કક્ષાએ

 • DIC (ડિસ્ટ્રીકટ ઇનોવેશન સેલ) – જિલ્લા કક્ષાએ (દરેક DIET માં આ સેલ કાર્યરત છે)

 

ઇનોવેશનની લાક્ષણિકતાઓ

 • સમસ્યા કે જરૂરિયાત માટે વિચારેલ એક નવો ઉપાય.

 • સમસ્યાના સમાધાન માટે વિચારેલ સોપાનો પદ્ધતિસર વિકસેલા હોવા જોઈએ.

 • ઈનોવેશનનો વિચાર કે વિકાસ કરનાર શિક્ષકે તેનું નિરીક્ષણ અને મૂલ્યાંકન કરેલ હોવું જોઈએ.

 • ઇનોવેશનના અમલીકરણનું પરિણામ હકારાત્મક સુધારો નિર્દેશ કરતું હોવું જોઈએ.

 • આ ઇનોવેશનનો ઉપયોગ અન્ય શાળા કે શિક્ષક કરી શકે તેવા ફેરફાર કરી શકાયતેવા હોવા જોઈએ.

ઇનોવેશનના પ્રકાર

 • શાળા અને વર્ગખંડમાં થઈ શકે તેવાં ઇનોવેશન :

 • જેના થકી સાક્ષરી વિષયોમાં લર્નિગ આઉટકમની ગુણવત્તામાં સુધારો થાય.

 • કઠિન મુદ્દાઓને સરળ રીતે શીખવી શકાય તેવી નવી પદ્ધતિ કે રીત.

 • શીખવા-શીખવવા વિકસાવેલ સહાયક સામગ્રી.

 • જેના થકી બાળકોની શાળામાં નિયમિત હાજરીમાં સુધારો થાય.

 • બાળકોના જ્ઞાનની કસોટી અને મૂલ્યાંકન માટે વિકસાવેલ નવતર પદ્ધતિ.

 • જેના થકી બાળકોના ભણતરમાં વાલીઓની ભાગીદારી વધે.

 • જેના થકી બાળકોની સ્વ-વ્યવસ્થાપનની ક્ષમતામાં વધારો થાય.

 • જે બાળકોના સર્વાંગી વિકાસની પ્રક્રિયામાં સહાયરૂપ થતું હોય.

 

 • શાળા બહારના અથવા સહાયકરૂપ ઇનોવેશન :

 • ખાસ પ્રકારના બાળકો અને કન્યાઓના નામાંકન અને સ્થાયીકરણમાં મદદરૂપ થાય તેવા ઇનોવેશન.

 • જેનાથી શાળા સમુદાયના સબંધો સુદ્રઢ બન્યા હોય.

 • એવા ઇનોવેશન કે જે રાઈટ ટુ એજયુકેશન એક્ટના લક્ષ્યો/હેતુઓ સિદ્ધ કરવામાં મદદ મળી હોય.

નવાચાર કરનાર શિક્ષકોની ઓળખ

 • સમાજ અને શિક્ષણ માટે ખૂબ ઊંડી લાગણી અને ચિંતા હોય.

 • બાળકોને અપાર પ્રેમ કરતા હોય.

 • સમસ્યા નિરાકરણમાં વિશ્વાસ રાખતા હોય.

 • તદ્દન જુદી રીતે વિચારતા હોય.

 • પ્રયોગશીલ હોય.

 • સ્વયંપ્રેરિત હોય.

 • વિવિધ સ્ત્રોતોના ઉપયોગની જાણકારી અને કુશળતા ધરાવતા હોય.

શાળા વર્ગખંડ અંદરના નવતર પ્રયોગો

ક્રમ

વિષય

ક્રમ

વિષય

૧.

ભાષા

૬.

હાજરી

૨.

ગણિત

૭.

કસોટી અને મૂલ્યાંકન

૩.

વિજ્ઞાન

૮.

સ્વ વ્યવસ્થાપન

૪.

સામાજિક વિજ્ઞાન અને પર્યાવરણ

૯.

મુલ્ય શિક્ષણ

૫.

સર્વાંગી વિકાસ

૧૦.

માહિતી અને ટેકનોલોજી

 

શાળા વર્ગખંડ બહારનાનવતર પ્રયોગો

ક્રમ

વિષય

ક્રમ

વિષય

૧.

શાળા સમાજ (SMC)

૪.

શાળાની ભૌતિક સુવિધા

૨.

નામાંકન

૫.

રિસોર્સનુંઉપયોજન

૩.

કન્યા કેળવણી

૬.

parental monitoring of learning

૪.

દિવ્યાંગ બાળકો

૮.

ઈનોવેશન સંદર્ભે ઉપયોગી વેબસાઈટ :

GCERT WEBSITE :- http://gcert.gujarat.gov.in/gcert/

GUJARAT STATE INNOVATION COUNCIL :- http://www.gsinc.gujarat.gov.in/

INSHODH :- http://www.inshodh.org/

SRISHTI FOUNDATION :- http://www.sristi.org/cms/

HONEY BEE NETWORK :- http://www.sristi.org/hbnew/

 1. A P J ABDUL KALAM IGNITE AWARD :- http://nif.org.in/ignite

DIET GANDHINAGAR WEBSITE :- http://dietgandhinagar.org/DIETGNR/Default.aspx

DIET GANDHINAGAR BLOG :- http://dietgandhinagar.blogspot.in/

DISTRICTINNOVATION CELL GANDHINAGAR:- http://www.inshodh.org/innovationcell/gnagar

જિલ્લા કક્ષાએજ્યુકેશનલ ઇનોવેશન ફેર ૨૦૧૬ – ઇનોવેશન યાદી

ક્રમ

ઈનોવેટર

ઇનોવેશનનીવિગત

1

પ્રીતિરૂપચંદ ગાંધી

ગ્રંથમંદિર

2

બિંદુબા એમ.ઝાલા

અભિનય શિબિર-જીવન શિક્ષણની યાત્રા

3

મધુબેન કે.પટેલ

બાળપ્રવૃત્તિ કોર્નર

4

મેહુલકુમારઆર. સુથાર

ટેકનોલોજી અને વિશેષ પ્રવૃત્તિઓ

5

દેવીયાનીબેનએ. ત્રિવેદી

વાંચન-લેખનઅભિયાન અંતર્ગત – શબ્દાવલી

6

કુસુમબેનએ. પટેલ

રવિવારીય વાચન શિબિર

7

જીજ્ઞેશકુમાર એમ. શ્રીમાળી

વિદ્યાર્થીઓની શાળામાં હાજરી વધારવાના પ્રયત્નો

8

સ્તુતિબેનઆર. રાવલ

બાળકોનુંનિયમિતતાનું વ્યવસ્થાપન

9

શીતલબેનજે. બારોટ

સ્ટારધોરણ

10

માયાબેનએમ. ચૌહાણ

ફરજમાંસ્વ જાગૃત્તિ/પ્રાર્થના સભામાં નવીનીકરણ

11

મીતાબેનકે. સોલંકી

ગર્લ્સ એક્ટીવીટી અંતર્ગત ફેબ્રિક પેઇન્ટિંગ

12

મુકેશભાઈડી. પટેલ

પપેટરી દ્વારા હાજરી સુધારણા/વિષયવસ્તુ જ્ઞાન

13

રમીલાબેનજી. પટેલ

ઉપચારાત્મકમાટે સામગ્રી નિર્માર્ણ

14

કૌશિકાબેનઆર. મોદી

વ્યસનમુક્તિ કાર્યક્રમ

15

પુષ્પાબેનએમ. પટેલ

ઈતિહાસભણવાના સ્ત્રોતો

16

વસંતકુમારજી. પટેલ

લોગભાગીદારીથી સ્કૂલની કાયા પલટ

17

ભવાનસિંહએસ. ઠાકોર

કમ્પ્યુટરદ્વારા એકમ અધાપન કાર્ય

18

ગૌરવકુમારડી. જોશી

ઈકોફ્રેન્ડલીતહેવારોની ઉજવણી

19

અલકાબેનબી. પટેલ

વિદ્યાર્થીઓની બચતનો શૈક્ષણિક ઉપયોગ

20

પ્રશાંતભાઈજી. શર્મા

બાળકો દ્વારા મોડેલ નિર્માણ

21

ગીરીશભાઈવી. પ્રજાપતિ

SUMAN ACTIVITY ZONE

22

વૈશાલીબેનઆર. પટેલ

બીજાંકુરણ

23

સુથારમેહુલ એમ.

Easy Hand Wash Unit

24

યોગેશચન્દ્રજે. આચર્ય

સર્જનાત્મકલેખનની દિશામાં

25

નીલમબેનવી. પ્રજાપતિ

LETTER to GOD

26

હેતલઆર. કનાડા

વેસ્ટમાંથી બેસ્ટ દ્વારા પ્રદૂષણ ઘટાડો

27

નંદલાલએન. પટેલ

ઝોલાપુસ્તકાલય

28

સાવનભાઈજી. કાપડિયા

સ્ટીકર દ્વારા અંગ્રેજી શિક્ષણ..

29

શારદાબેનકે. પટેલ

સેલ્ફલર્નિંગ પ્રોજેક્ટ

30

રેખાબેનએમ. પટેલ

ધોરણ1થી 5 માં રમત/TLMદ્વારા શિક્ષણકાર્ય

31

રાજેશએન. મોદી

ચાલોપ્રયોગ કરીએ

32

વિનોદકુમારબી. પટેલ

ચિત્ર વડે ગણિત શિક્ષણ અભિગમ

33

વિમલકુમારએ. સુથાર

વૈવિધ્યસભર પ્રાર્થના સંમેલન

Result :

 • જિલ્લા કક્ષા એજ્યુકેશનલ ઇનોવેશન ફેર ૨૦૧૬માં૩૩ ઇનોવેશન પૈકી ૩ ઇનોવેશન પ્રતિભાવ પત્રક આધારે પસંદગી પામેલ છે.

 1. ઇનોવેશન : ઈકોફ્રેન્ડલી તહેવારોની ઉજવણી

શિક્ષક : ગૌરવકુમાર દિનેશકુમાર જોષી

શાળા : પહાડભાઈની મુવાડી પ્રાથમિક શાળા,

તાલુકો : દહેગામ

2. ઇનોવેશન :- લોગભાગીદારીથી સ્કૂલની કાયાપલટ

શિક્ષક : વસંતકુમાર જી. પટેલ

શાળા : આંત્રોલી પ્રાથમિક શાળા,

તાલુકો : દહેગામ

 3. ઇનોવેશન : ટેકનોલોજી અને વિશેષ પ્રવૃત્તિઓ

શિક્ષક : મેહુલકુમાર રોહિતભાઈ સુથાર

શાળા : વિદ્યાધામ બોરૂ પ્રા શાળા,

તાલુકો : માણસા

જિલ્લા કક્ષા એજ્યુકેશનલ ઇનોવેશન ફેર ૨૦૧૭માં ૩0 ઇનોવેશન પૈકી ૩ ઇનોવેશન પ્રતિભાવ પત્રક આધારે પસંદગી પામેલ છે.

 1. ઇનોવેશન : બાળકો દ્વારા મોડેલ નિર્માણ અને અસરકારક અધ્યયન કાર્ય

    શિક્ષક : શર્મા પ્રશાંતકુમાર ગૌતમભાઈ

સાણોદા પ્રાથમિક શાળા,

તાલુકો : દહેગામ

 2. ઇનોવેશન :- ગ્રંથ મંદિર

    શિક્ષક : ગાંધી પ્રીતિ રૂપચંદ

શાળા : કલોલ પ્રાથમિક શાળા-૯,

તાલુકો : કલોલ

3. ઇનોવેશન : શબ્દ ભંડોળ દ્વારા સમૃદ્ધિ સાહિત્ય નિર્માણ (પોકેટ ડાયરી)

શિક્ષક : પટેલ રમીલાબેન ગોવિંદભાઈ

શાળા : વડલીપુરા પ્રાથમિક શાળા,

તાલુકો : ગાંધીનગર