TRAINING STRATEGY

Training Strategies & Structurer

 

ડાયટ દ્વારા યોજાતા તાલીમ કાર્યક્રમો મોટે ભાગે નીચેની ત્રણ બાબતોને ધ્યાને લઈ આયોજન અનેઅમલીકરણ કરવામાં આવે છે.

1. જરૂરિયાત આધારે

2. ક્ષેત્ર(વિસ્તાર) આધારે)

3. સંશોધન આધારે

શાળા મુલાકાત અને મોનીટરીંગ દરમિયાન શાળા કક્ષાએ શિક્ષકો માટે કેવા પ્રકારની તાલીમની જરૂરિયાત છે તે જાણીને જરૂરિયાત આધારે તાલીમ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવે છે.

જિલ્લામાં આવેલ અંતરિયાળ તાલુકા કે શાળાઓ કે જેની જરૂરિયાત જિલ્લા મથકની શાળાઓ કરતાં જુદી પડતી હોય છે ત્યારે વિસ્તારને ધ્યાને લઈ તાલીમ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવે છે.

રાજ્ય કક્ષાએથી હાથ ધરાતાંસંશોધનો/સર્વે વગેરેના આધારે જેતારણો મળે છે તેના આધારે તાલીમ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવે છે.

આ તાલીમ કાર્યક્રમો જિલ્લા, તાલુકા, સીઆરસી કે શાળા કક્ષાએ યોજવામાં આવતાં હોય છે.

  • તાલીમ દરમિયાન ઉપયોગમાં લેવાતી વિવિધ પદ્ધતિઓ :

1. જૂથ કાર્ય (Group Work)

2. પ્રોજેક્ટ કાર્ય (Project Work)

3. ચર્ચા (Discussion)

4. સંવાદ (Dialogue)

5. નિદર્શન(Demonstretion)

6. નાટયીકરણ (Dramatisation)7.પપેટ(Puppetry)

  • તાલીમ કાર્યક્રમો માટેના લાભાર્થી (Targetgroup)

1. શિક્ષકો/મુખ્ય શિક્ષકો

2. CRC / BRC / BRP

3. આંગણવાડી કાર્યકરો

4. DRG / CRG

5. SMC ના સભ્યો

6. માધ્યમિક શાળાના શિક્ષકો/આચાર્યો

Training Structurer

તાલીમો માળખું

રાષ્ટ્ર કક્ષા

NCERT

NUEPA

CCERT

Ed.Cil

રાજ્ય કક્ષા

GCERT

CTE

IASE

જિલ્લા કક્ષા

DIET

SSA

તાલુકા કક્ષા

BRC/BITE

CRC