કલા ખંડ

    

કલા ખંડ

કલા ખંડમાં ઉપલબ્ધ સાધન સામગ્રી

 • 50-ડ્રોઇંગ બોર્ડ

 • 05- ડ્રોઇંગ સ્ટેન્ડ

 • ડ્રોઇંગ શીટ અને કલર ડ્રોઇંગ શીટ

 • ઓઇલ કલર,વોટર કલર અને પોસ્ટર કલર

 • પેસ્ટલ કલર અને ઓઇલ પેસ્ટલ કલર

 • કલર પેન્સીલસ, પેન્સીલસ અને રબ્બર

 • રાઉન્ડ બ્રશ અને ફલેટ બ્રશ

 • સુશોભન માટેની વિવિધ સામગ્રી

 • કલર પેપર,બટર પેપર

કલા ખંડનો ઉપયોગ સંસ્થા માટે   

 • બુલેટીન ડેકોરેશન

 • ડાયેટ સુશોભન કાર્ય

 • ડાયેટના નિમિત બુલેટીન પ્રવૃત્તિઓ

 • સાંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન

 • જિલ્‍લા કક્ષાએ પ્રાથમિક ,માધ્‍યમિક, ઉચ્‍ચતર માધ્યમિકસ્ કલા ઉત્સવ

 • રાજ્ય કક્ષાએ પ્રાથમિક ,માધ્‍યમિક, ઉચ્‍ચતર માધ્‍યમિક કલા ઉત્સવ

 

બી.એડના વિધાર્થીઓ માટે કલા ખંડનું ઉપયોગ

                  ભારતીય પરંપરા અનુસાર કલા એવી બંધીજ ક્રિયાઓને કહેવાય છે.જેમા કૌશલ્ય અપેક્ષીત હોય. જીવન ઉર્જાનો મહાસાગર છે. જ્યારે અંત ચેતના જાગૃત થાય છે. ત્યારે ઉર્જા જીવન ને કલાના રૂપ માં ઉપસાવે છે.કલા જીવનમાં “સત્યમ શિવમ સુન્દરમ” થી સમન્વિત કરે છે.તેના દ્વારા જ બુધ્ધી આત્માનું સત્ય સ્વરૂપ ઝળકે છે.કલા જ છે.જે માનવ મનમાં સંવેદના ઉભારે, પ્રવૃતીમય કરવા તથા ચિંતન ને વાળવા તથા કૌશલ્યોને ઉભારવાની અદભૂત ક્ષમતા છે. તેમજ બી.એડના તાલીમાર્થીઓના શૈક્ષણીક કાર્ય માં કલાનું એક અલગ જ મહત્વ છે. દરએક વિષયો ના કઠીન બિંદુઓને સરલ બનાવવા માટે કલાનું મહત્વપૂર્ણ યોગદાન છે જેમ ચિત્ર, સંગીત, ટી.એલ.એમ. નિર્માણ, ચાર્ટ વગેરા વગેરા ……   

 ઉત્સવો ઉજવીએ ત્યારે આપણી સંસ્કૃતીની લાક્ષણીકતા ઉભરી આવે છે. આપણી સંસ્કૃતીની લાક્ષણીકતા જેને આપણે જાળવી રાખવા માગીએ છીએ તેમાટે.વર્ષ દરમયાન વિવિધ ઉત્સવો જેમ 26 જનવારી,15 ઓગસ્ટ ,ગુરૂપુણીમા, નવરાત્રીની વગેરા વગેરાની ઉજવણી સાંસ્કૃતીક કાર્યક્રમો દ્વારા કરવા માં આવે છે જેમા સંસ્થા ના વિધાર્થીતીઓ ભાગ લે છે .તથા વિવિધ શૈક્ષણિક પ્રવાસનું આયોજન પણ કરવા માં આવે છે.