ગણિત – વિજ્ઞાન પ્રયોગશાળા

ગણિતવિજ્ઞાન પ્રયોગશાળા

Maths ScienceLab

  • સેવારતતાલીમાર્થી શિક્ષકોને ગણિત, વિજ્ઞાન અને ટેકનોલોજી વિષયના પ્રયોગો, પ્રવૃત્તિઓ, પ્રોજેક્ટ કાર્યો કરાવવા/નિદર્શન આપવું.

  • સંસ્થાનાપ્રશિક્ષણાર્થીઓને અભ્યાસક્રમમાં સમાવિષ્ટ પ્રાયોગિક કાર્યનું નિદર્શન કરાવવું અને જાતે પ્રયોગ કાર્યનો અનુભવ પૂરો પડવો.

  • પ્રશિક્ષણાર્થીઓને ઇન્ટર્નશિપ કાર્યક્રમમાંગણિત અને વિજ્ઞાનના પ્રયોગો કરાવવા માર્ગદર્શન, પ્રેરણા આપી શાળાના બાળકો સ્વયં પ્રયોગ કરે તેવું આયોજન પૂરું પડવું.

  • સંસ્થા ખાતે શિક્ષકો, પ્રશિક્ષણાર્થીઓ, વિદ્યાર્થીઓ માટે ગણિત, વિજ્ઞાન અને ટેકનોલોજી વિષયક સંસાધન વ્યવસ્થાપન.

  • સંસ્થામાં આવતા મુલાકાતીઓ જેવાકે,શિક્ષકો, પ્રશિક્ષકો, પ્રશિક્ષણાર્થીઓ, વિદ્યાર્થીઓનેગણિત,વિજ્ઞાન રિસોર્સ રૂમ/પ્રયોગશાળા નિદર્શનઅને કાર્યયોજનાની ચર્ચા કરવી.

  • ગણિતવિજ્ઞાન રિસોર્સ રૂમ/પ્રયોગશાળાની માવજત કરવી.

  • જિલ્લા કક્ષાએ ગણિત પ્રયોગશાળાનું નિર્માણ કરવું.ગણિત પ્રયોગશાળાનો નમૂનો પૂરો પાડી

આ વિચારને પ્રસારિત કરવો.