VISION & MISSION



“નીચેના ઉદ્દેશોના ખાસ સંદર્ભમાં પ્રારંભિક અને પ્રૌઢ શિક્ષણના ક્ષેત્રમાં હાથ ધરાતાં વિવિધ વ્યૂહરચના અને કાર્યક્રમોની સફળતા માટે પાયાના સ્તરે શૈક્ષણિક અને સાધનરૂપ સહાય પૂરી પાડવી.”

  • પ્રારંભિક શિક્ષણ

  • પ્રાથમિક/પ્રારંભિક શિક્ષણનું સાર્વત્રીકરણ

  • પ્રૌઢ શિક્ષણ

15 થી 35 ના વયજૂથમાં કાર્યલક્ષી અક્ષરજ્ઞાનની બાબતમાં રાષ્ટ્રીય સાક્ષરતા અભિયાન (NLM) ના લક્ષ્યાંકો.

ઉપર્યુક્ત બાબતો સાક્ષરતા અભિયાનની સામાન્ય બાબતો છે. વ્યક્તિગત રાજ્યો અને જિલ્લાઓની જરૂરિયાતોને અનુરૂપ જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન માટે ખાસ ધ્યેયો પ્રમાણે તેનો અમલ કરવામાં આવશે અને છેવટે વ્યક્તિગત જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન માટે નક્કી કરેલ ખાસ કામગીરીના ધોરણોની મારફત તેનો અમલ કરાશે.