INNOVATION

Innovation Result : 

  • જિલ્લા કક્ષા એજ્યુકેશનલ ઇનોવેશન ફેર ૨૦૧૬માં૩૩ ઇનોવેશન પૈકી ૩ ઇનોવેશન પ્રતિભાવ પત્રક આધારે પસંદગી પામેલ છે.

1. ઇનોવેશન : ઈકોફ્રેન્ડલી તહેવારોની ઉજવણી

શિક્ષક : ગૌરવકુમાર દિનેશકુમાર જોષી

શાળા : પહાડભાઈની મુવાડી પ્રાથમિક શાળા,

તાલુકો : દહેગામ

2. ઇનોવેશન :- લોગભાગીદારીથી સ્કૂલની કાયાપલટ

શિક્ષક : વસંતકુમાર જી. પટેલ

શાળા : આંત્રોલી પ્રાથમિક શાળા,

તાલુકો : દહેગામ

3. ઇનોવેશન : ટેકનોલોજી અને વિશેષ પ્રવૃત્તિઓ

શિક્ષક : મેહુલકુમાર રોહિતભાઈ સુથાર

શાળા : વિદ્યાધામ બોરૂ પ્રા શાળા,

તાલુકો : માણસા

  • જિલ્લા કક્ષા એજ્યુકેશનલ ઇનોવેશન ફેર ૨૦૧૭માં ૩0 ઇનોવેશન પૈકી ૩ ઇનોવેશન પ્રતિભાવ પત્રક આધારે પસંદગી પામેલ છે.

 

 1. ઇનોવેશન : બાળકો દ્વારા મોડેલ નિર્માણ અને અસરકારક અધ્યયન કાર્ય

શિક્ષક : શર્મા પ્રશાંતકુમાર ગૌતમભાઈ

શાળા : સાણોદા પ્રાથમિક શાળા,

તાલુકો : દહેગામ

2. ઇનોવેશન :- ગ્રંથ મંદિર

શિક્ષક : ગાંધી પ્રીતિ રૂપચંદ

શાળા : કલોલ પ્રાથમિક શાળા-૯,

તાલુકો : કલોલ

3. ઇનોવેશન : શબ્દ ભંડોળ દ્વારા સમૃદ્ધિ સાહિત્ય નિર્માણ (પોકેટ ડાયરી)

શિક્ષક : પટેલ રમીલાબેન ગોવિંદભાઈ

શાળા : વડલીપુરા પ્રાથમિક શાળા,

તાલુકો : ગાંધીનગર