સમર કેમ્પ

સમર વેકેશન કેમ્પની તાલીમી તસ્વીર કથા

સમર વેકેશન કેમ્પની તાલીમ લઇ રહેલા શિક્ષક બહેનો

              સમર વેકશન દરમ્યાન કરવાની વિવિધ સર્જનશીલ પ્રવૃત્તિમાં મગ્ન શિક્ષકો

ફોટોફ્રેમની આ સમર કેમ્પની તાલીમમાં શિક્ષકો દ્વારા કરવામાં આવી હતી.

વિવિધ પ્રકારના મહોરાંનું નિર્માણ એ સમર કેમ્પના બાળકો માટે પ્રેરણાશ્રોત બનશે.