LIBRABY

 

જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન,  ગ્રંથાલય

 

  • જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવનના ગ્રંથાલયમાં 7150 પુસ્તકોનું કલેકશન છે.

  • જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવનમાં 42 જેટલા જર્નલ્સ અને પીરીયોડીક્લ્સ મંગાવવામાં આવે છે. તેમજ 5 ન્યુઝ પેપર પણ મંગાવવામા આવે છે.

  • ગ્રંથાલયમાં અલગથી રીડીંગરુમની વ્યવસ્થા પણ છે.

  • ગ્રંથાલયનો ઉપયોગ ડાયેટ લેકચરર્સ, બીએડ. ના તાલીમાર્થીઓ તેમજ ગાંધીનગર જિલ્લાના પ્રાથમિક શિક્ષકો કરે છે.

  • જીસીઈઆરટી સ્ટાફ તેમજ રાજયકક્ષાના વર્ક્શોપમાં ડાયેટ ગ્રંથાલયનો મહતમ ઉપયોગ થાય છે.

  • ગ્રંથાલયને SOUL સોફટવેર દ્વારા કોમ્પ્યુટરાઈઝ કરવામા આવેલ છે.

  • વેકેશન દરમિયાન ગાંધીનગર જિલ્લાના શિક્ષકો માટે “વાંચન શિબિર” નો વર્કશોપ રાખવામાં આવે છે.

  • “મારી શાળા મારુ ગૌરવ” અંતર્ગત ગાંધીનગર શહેરી વિસ્તારની શાળામાં બાળકો માટે એક દિવસીય “વાંચન શિબિર” નો પ્રોજેકટ હાથ ધરેલ છે.

  • લેકચરર્સ દ્વારા તૈયાર થતા રીસર્ચનું પણ કલેકશન રાખવામા આવે છે.